ઍનાઉન્સમૅન્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઍનાઉન્સમૅન્ટ

નપુંસક લિંગ

  • 1

    ઘોષણા-ઉદ્ઘોષણા; જાહેરાત.

  • 2

    સૂચના.

મૂળ

इं.