ઍપ્રૂવલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઍપ્રૂવલ

નપુંસક લિંગ

  • 1

    સ્વીકૃતિ; મંજૂરી.

  • 2

    સમર્થન; અનુમોદન.

સ્ત્રીલિંગ

  • 1

    સ્વીકૃતિ; મંજૂરી.

  • 2

    સમર્થન; અનુમોદન.

મૂળ

इं.