ઍપ્લિકેશન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઍપ્લિકેશન

સ્ત્રીલિંગ

  • 1

    અરજી, આવેદન.

  • 2

    આવેદન-પત્ર.

  • 3

    વ્યવહારપ્રયોગ.

મૂળ

इं.