ઍપિગ્રાફી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઍપિગ્રાફી

સ્ત્રીલિંગ

  • 1

    અભિલેખવિદ્યા; ઉત્કીર્ણ લેખવિદ્યા; શિલાલેખવિદ્યા; પ્રાચીન અભિલેખોનાં અધ્યયન તેમ જ વ્યાખ્યાવિવૃત્તિ સંબંધી શાસ્ત્ર.

મૂળ

इं.