ઍપોલો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઍપોલો

પુંલિંગ

  • 1

    પ્રાચીન ગ્રીસ અને રોમનો પ્રકાશ, ઔષધિ, સંગીત, કવિતા વગેરેનો દેવ.

મૂળ

इं.