ઍબનૉર્મલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઍબનૉર્મલ

વિશેષણ

  • 1

    અસામાન્ય; અસાધારણ.

  • 2

    અસ્વાભાવિક.

  • 3

    લાક્ષણિક ગાંડું.

મૂળ

इं.