ઍબિલિટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઍબિલિટી

સ્ત્રીલિંગ

  • 1

    યોગ્યતા.

  • 2

    ક્ષમતા; સામર્થ્ય.

  • 3

    કૌશલ્ય; નિપુણતા.

મૂળ

इं.