ઍરિસ્ટ્રૉક્રસી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઍરિસ્ટ્રૉક્રસી

સ્ત્રીલિંગ

  • 1

    બૌદ્ધિક અથવા સાંસ્કૃતિક દૃષ્ટિએ અગ્ર વર્ગનું વર્ચસ્.

મૂળ

इं.