ઍલૉપથી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઍલૉપથી

સ્ત્રીલિંગ

  • 1

    ચિકિત્સાની એક વિલાયતી પદ્ધતિ જેમાં દવા આપી રોગની સારવાર કરવામાં આવે છે ('હોમિયોપથી'થી ઊલટી).

મૂળ

इं.