ઍશ-ટ્રે ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઍશ-ટ્રે

સ્ત્રીલિંગ

  • 1

    રાખદાની; તમાકુની રાખ કે સિગારેટ-બીડીનાં ઠૂંઠાં નાંખવા માટેનું નાનું પાત્ર.

મૂળ

इं.