ઍસ્કૉર્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઍસ્કૉર્ટ

પુંલિંગ

  • 1

    અનુરક્ષક; વળાવિયો.

  • 2

    રક્ષણ માટે યા સન્માનાર્થે સાથે પ્રવાસ કરનાર.

મૂળ

इं.