ઍસ્ટેરિસ્ક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઍસ્ટેરિસ્ક

નપુંસક લિંગ

  • 1

    તારક-ચિહ્ન; ફૂદડીનું ચિહ્ન (*).

મૂળ

इं.