ઍસ્ટ્રૉનૉટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઍસ્ટ્રૉનૉટ

પુંલિંગ

  • 1

    અંતરિક્ષયાત્રી; અવકાશયાત્રી.

  • 2

    અંતરિક્ષ/ અવકાશવિષયક અભ્યાસ કરનાર.

મૂળ

इं.