ઍસ્ટ્રૉલૉજી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઍસ્ટ્રૉલૉજી

સ્ત્રીલિંગ

  • 1

    જ્યોતિષશાસ્ત્ર; અવકાશી ગ્રહો, ઉપગ્રહો, નક્ષત્રો આદિનાં પરિભ્રમણ, તેમના પારસ્પરિક સાપેક્ષ સંબંધો તથા સ્થિતિઓના અભ્યાસવિષયક તેમ જ ગ્રહોની ભૌતિક જગત કે મનુષ્યો પરની શુભાશુભ અસર કે પ્રભાવ જાણવાનું શાસ્ત્ર.

  • 2

    ખગોળશાસ્ત્ર.

મૂળ

इं.