ઍસ્થેટિક્સ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઍસ્થેટિક્સ

નપુંસક લિંગ

  • 1

    સૌંદર્યશાસ્ત્ર; (વિશેષતઃ કલામાં) સૌંદર્યના ભાવ, ધર્મ કે તેના મૂલ્યાંકન સંબંધી શાસ્ત્ર.

મૂળ

इं.