ઍસ્પેરૅન્ટો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઍસ્પેરૅન્ટો

સ્ત્રીલિંગ

  • 1

    રશિયન ભાષાશાસ્ત્રી ડૉ.એલ.એલ. ઝેમેનહોફે યુરોપની મહત્ત્વની ભાષાઓમાં આવતા સર્વસામાન્ય શબ્દો ઉપરથી યોજેલી વિશ્વભાષા (સા.).

મૂળ

इं.