ઍસાઇડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઍસાઇડ

અવ્યય

  • 1

    અપવાર્ય; સાથેનું અન્ય પાત્ર ન સાંભળે એ રીતે આડું જોઈને બોલવું તે.

મૂળ

इं.