ઍસિમિલેશન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઍસિમિલેશન

નપુંસક લિંગ

  • 1

    સારૂપ્ય.

  • 2

    બે ભિન્ન-વિષમ વર્ણોનું સમાન બનવું તે (દા.ત., 'કર્મ'માંથી 'કમ્મ') (ભા.વિ.).

મૂળ

इं.