ગુજરાતી માં ની 3 મુખ્ય વ્યાખ્યા છે:

123

એં1

અવ્યય

 • 1

  ન સાંભળવાથી ફરી પૂછવા માટે કરવામાં આવતો અવાજ; હેં.

 • 2

  હાં, પછી!.

 • 3

  ધમકામણીનો અવાજ.

 • 4

  આશ્ચર્ય-ખેદસૂચક ઉદ્ગાર.

 • 5

  ત્યાં(ચ.).

મૂળ

રવાનુકારી

ગુજરાતી માં ની 3 મુખ્ય વ્યાખ્યા છે:

123

2

પુંલિંગ

 • 1

  વર્ણમાળાનો દસમો અક્ષર-એક સ્વર.

મૂળ

सं.

સર્વનામ​

 • 1

  (દર્શક) તે; પેલું.

 • 2

  વર અથવા વહુની સંજ્ઞા (હિંદુઓમાં) ['એણે, એને, એમાંથી, એનું, એનાથી, એમાં' ઇ૰ રૂપોમાં (એ) ઉચ્ચાર થાય છે. પણ 'એથી','એથી કરીને' માં તેમ નથી થતું.].

ગુજરાતી માં ની 3 મુખ્ય વ્યાખ્યા છે:

123

3

વિશેષણ

 • 1

  પદ્યમાં વપરાતો પેલું.

 • 2

  ઉદ્ગાર અ૰ 'અરે','ઓ', 'હે' આદિ સૂચક ઉદ્ગાર.

ગુજરાતી માં ની 3 મુખ્ય વ્યાખ્યા છે:

123

 • 1

  ત્રીજી ને સાતમી વિભક્તિનો પ્રત્યય.(રાજાએ હુકમ કર્યો; છાપરે ચડ્યો).