એકૂકું ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકૂકું

વિશેષણ

 • 1

  +એકએક.

 • 2

  એક પછી એક.

મૂળ

જુઓ એકેકું

એકેક ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકેક

વિશેષણ

 • 1

  એક એક.

 • 2

  છુટું; નોખું.

મૂળ

એક+એક

એકેક ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકેક

અવ્યય

 • 1

  એકી વખતે એક એમ; એક પછી એક કે દરેકને એક એમ.

એકેકું ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકેકું

વિશેષણ

 • 1

  એકેક; એક પછી એક.

મૂળ

અકેક

એક્કે ની ગુજરાતીમાં વ્યાખ્યા

એક્કે

વિશેષણ

 • 1

  એક પણ.