એકકેસરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકકેસરી

વિશેષણ

વનસ્પતિવિજ્ઞાન​
  • 1

    વનસ્પતિવિજ્ઞાન​
    એક જ પુંકેસર કે સ્ત્રીકેસર હોય એવું (ફૂલ).