એકકાલિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકકાલિક

વિશેષણ

  • 1

    એક જ સમયનું; સમકાલીન.

  • 2

    એકીસાથે બનતું.

  • 3

    માત્ર એક વાર બનતું.

મૂળ

सं.