એક્કો ની ગુજરાતીમાં વ્યાખ્યા

એક્કો

પુંલિંગ

 • 1

  રમવાનાં પાનાંમાંનું એક સંજ્ઞાવાળું પત્તું.

 • 2

  એક બળદ કે ઘોડાથી ખેંચાતું વાહન.

 • 3

  એકતા; સંપ.

 • 4

  સૌથી બાહોશ અથવા કુશળ આદમી; શ્રેષ્ઠ પુરુષ (લા).

મૂળ

'એક' પરથી