એકકોષી ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકકોષી

વિશેષણ

  • 1

    માત્ર એક જ કોષવાળું કે તેને લગતું.

  • 2

    માત્ર એક જ કોષ ધરાવનાર તથા તે એક જ કોષ દ્વારા દેહધાર્મિક ક્રિયાઓ કરનાર સજીવ; 'મૉનોસૅલ્યુલર' (જીવ.).