એકચક્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકચક્ર

વિશેષણ

  • 1

    ચક્રવર્તી.

મૂળ

सं.

એકચક્રે ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકચક્રે

અવ્યય

  • 1

    એકચકવે; એક જ જણના હાથમાં બધી સત્તા રાખીને.