એકછત્રે ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકછત્રે

અવ્યય

  • 1

    એક જ રાજાના અમલ તળે.

એકછત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકછત્ર

વિશેષણ

  • 1

    એક રાજાવાળું.

મૂળ

सं.

એકછત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકછત્ર

નપુંસક લિંગ

  • 1

    કુલ અધિકાર એક જ હાથમાં હોય એવી શાસનપદ્ધતિ.