એકજોર ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકજોર

વિશેષણ

  • 1

    અનેક જણ એકસાથે જોર કરે એવું.

  • 2

    એમ કરતી વખતે બોલાતો પ્રેરક બોલ–ઉદ્ગાર.. (એકજોર, હિસ્સો!).