એકટક ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકટક

અવ્યય

  • 1

    એકીટસે; અનિમેષ.

મૂળ

हिं.