એકટંગું ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકટંગું

વિશેષણ

  • 1

    એકપગું.

  • 2

    લંગડું.

મૂળ

એક+ટાંગ