એકઠું ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકઠું

વિશેષણ

  • 1

    એક સાથેનું; એકત્રિત; ભેગું.

ક્રિયાવિશેષણ

  • 1

    એક જગાએ-સાથે.

મૂળ

सं. एकस्थ, प्रा. एकट्ठ