એકૅડેમિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકૅડેમિક

વિશેષણ

  • 1

    શૈક્ષણિક; સાક્ષરી; શિક્ષણસંબંધી.

  • 2

    વિદ્યાકીય.

  • 3

    સૈદ્ધાન્તિક.

મૂળ

इं.