એકડિયાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકડિયાં

નપુંસક લિંગ બહુવયન​

  • 1

    એકડો બગડો શીખવાનો બાળપોથીનો વર્ગ; બાળવર્ગ.

મૂળ

એકડો