એકડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકડો

પુંલિંગ

 • 1

  એકની સંજ્ઞાસૂચક આંકડો-૧.

 • 2

  સહી.

 • 3

  કબૂલાત.

 • 4

  જ્ઞાતિનો ગોળ.

મૂળ

सं. एक