એકડો કાઢી નાંખવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકડો કાઢી નાંખવો

  • 1

    ગણતરીમાંથી કાઢી નાખવું; સંબંધ છોડવો.

  • 2

    મમત કે હઠ જતી કરવી.