એકઢાળિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકઢાળિયું

વિશેષણ

  • 1

    એક જ બાજુ ઢળતા છાપરાવાળું.

નપુંસક લિંગ

  • 1

    એવું મકાન કે ઓસરી.