એકતંત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકતંત્ર

વિશેષણ

 • 1

  બધાંની સંમતિવાળું.

 • 2

  તૂટ પડ્યા વિનાનું.

 • 3

  એક વ્યવસ્થા નીચેનું.

મૂળ

सं.

એકતંત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકતંત્ર

નપુંસક લિંગ

 • 1

  એકસરખી વ્યવસ્થા.

 • 2

  સર્વાનુમતિ.