એકતાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકતાન

વિશેષણ

  • 1

    એકચિત્ત; એકાગ્ર; તલ્લીન; ધ્યાનસ્થ.

નપુંસક લિંગ

  • 1

    એકચિત્ત; એકાગ્ર; તલ્લીન; ધ્યાનસ્થ.

  • 2

    ધ્યાન; એકાગ્રતા.

મૂળ

सं.