એકતાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકતાર

વિશેષણ

 • 1

  એક તારવાળું.

 • 2

  એકસરખું.

 • 3

  એકરસ.

 • 4

  એકચિત્ત.

એકતારું ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકતારું

વિશેષણ

 • 1

  એક તારવાળું.

 • 2

  એકસરખું.