એકતાળીસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકતાળીસ

વિશેષણ

  • 1

    ચાળીસ વત્તા એક.

પુંલિંગ

  • 1

    એકતાળીસનો આંકડો કે સંખ્યા; '૪૧'.

મૂળ

सं. एकचत्वारिंशत्