એકતીસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકતીસ

વિશેષણ

  • 1

    ત્રીસ વત્તા એક.

પુંલિંગ

  • 1

    એકત્રીસની સંખ્યા કે આંકડો; '૩૧'.

મૂળ

सं. एकत्रिंशत्