એકદંડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકદંડી

પુંલિંગ

  • 1

    એક પ્રકારનો સંન્યાસી; હંસ.

મૂળ

सं.

એકદંડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકદંડી

વિશેષણ

વનસ્પતિવિજ્ઞાન​
  • 1

    વનસ્પતિવિજ્ઞાન​
    એક જ મોટી મધ્ય રેષાવાળું (પાન);'યુનિકોસ્ટેટ'.