એકદંત ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકદંત

વિશેષણ

  • 1

    એક દાંતવાળું.

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    ગણેશ.

  • 2

    એક દાંતવાળો હાથી.

મૂળ

सं.