એકદમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકદમ

ક્રિયાવિશેષણ

  • 1

    તાબડતોબ.

  • 2

    સાવ; તદ્દન (એકદમ કાળું).

મૂળ

એક કે फा. यक +दम.