એકંદરે ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકંદરે

અવ્યય

  • 1

    સામટી રીતે; બધી બાબતોનો વિચાર કરતાં.

એકંદર ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકંદર

વિશેષણ

  • 1

    બધું મળીને થતું; કુલ.

મૂળ

સર૰ म.

એકંદર ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકંદર

અવ્યય

  • 1

    સામટી રીતે; બધી બાબતોનો વિચાર કરતાં.