એકદળિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકદળિયું

વિશેષણ

  • 1

    એકસરખા દળનું.

  • 2

    જેની દાળ ન પડતી હોય એવું; 'મૉનોકોટિલેડોન' (વ.વિ).

  • 3

    એક જ દળ કે જૂથનું; એક બનેલું.

મૂળ

सं.