એકદેશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકદેશ

પુંલિંગ

  • 1

    એક સ્થળ અથવા જગા.

  • 2

    એક ભાગ અથવા વિભાગ; એક બાજુ.

  • 3

    એક આશય કે મહત્ત્વાકાંક્ષા.

મૂળ

सं.