એકદેશાવયવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકદેશાવયવ

પુંલિંગ

  • 1

    એક ન્યાયદોષ; બે એકદેશી નિર્દેશો પરથી કાઢેલું નિગમન; 'ફૅલસી ઑફ પર્ટિક્યુલર પ્રેમિસીસ'.

મૂળ

+અવયવ