એકદેશી ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકદેશી

વિશેષણ

  • 1

    એક જ દેશનું–વતનનું.

  • 2

    એક દેશભાગને લાગુ પડતું; એકતરફી; એકે ન્દ્રિય.

  • 3

    અધૂરું; સંકુચિત; મર્યાદિત.

મૂળ

सं.