એકદેશીય ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકદેશીય

વિશેષણ

  • 1

    એક જ દેશનું–વતનનું.

  • 2

    એક દેશભાગને લાગુ પડતું; એકતરફી; એકેન્દ્રિય.

  • 3

    અધૂરું; સંકુચિત; મર્યાદિત.

મૂળ

सं.