એકધ્યાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકધ્યાન

વિશેષણ

  • 1

    એક ચિત્ત; ધ્યાનમાં એકાગ્ર.

નપુંસક લિંગ

  • 1

    એકાગ્રતા.

મૂળ

सं.